1. Home
  2. Tag "Curriculum"

સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટીની લો ફેકલ્ટીના કેટલાક શિક્ષકોએ અભ્યાસક્રમમાં મનુસ્મૃતિનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. આ અંગે શુક્રવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે અમારા બંધારણ માટે પ્રતિબદ્ધ છીએ. સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધ છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે કોઈ પણ વિવાદાસ્પદ ભાગને […]

ગુજરાતની છ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ, નવા કોર્ષેને આખરી ઓપ અપાયો

ગાંધીનગરઃ ગુજરાતની સરદાર કૃષિ નગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી,  જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક  કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિવર્સિટી  એમ કુલ છ યુનિવર્સિટીઓમાં ‘પ્રાકૃતિક ખેતીનો  સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો નવો અભ્યાસક્રમમાં શરૂ કરવામાં આવશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને શુક્રવારે રાજભવન, ગાંધીનગર ખાતે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડૉ. નીલમ […]

ધોરણ 6થી12ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ હવે કેમ્બ્રિજ તૈયાર કરશે

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. ત્યારે રાજય સરકારના શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે એમઓયુ-સમજૂતી કરાર થયા છે. રાજયના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે તેટલા માટે ધો.6થી12નો અભ્યાસક્રમ કેમ્બ્રિજ તૈયાર કરશે. સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે આ પ્રથમ સમજૂતી કરાર છે. તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવી શિક્ષણ નીતિના પ્રારંભ પહેલા જ એમફિલનો અભ્યાસક્રમ બંધ કર્યો

રાજકોટઃ નવી શિક્ષણનીતિમાં સ્કૂલ એજ્યુકેશનથી લઈને  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણમાં ઘણા બદલાવ કરાયા છે. જેમાં યુનિવર્સિટી કક્ષાએ એમ.ફિલ બંધ કરવા પણ નિર્ણય કરાયો છે. સરકાર સંભવત વર્ષ 2022થી નવી શિક્ષણનીતિ લાગુ કરવાની દિશામાં વિચારી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2021-22ના વર્ષથી જ એમ.ફિલમાં પ્રવેશ આપવાનું બંધ કરી દીધું છે. સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code