લોકસભા ચૂંટણીઃ ECIની સી-વિજિલન્સ એપ પર ચૂંટણીની જાહેરાત બાદ 79,000થી વધુ ફરિયાદ મળી
નવી દિલ્હીઃ ભારતની ચૂંટણી પંચની સીવિજિલ એપ લોકોના હાથમાં ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનને ચિન્હિત કરવા માટે એક અસરકારક ઉપકરણ બની ગયું છે. સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત બાદ આજ દિવસ સુધીમાં 79,000થી વધુ ફરિયાદો મળી છે. 99%થી વધુ ફરિયાદોનું સમાધાન કરી દેવાયું છે અને તેમાંથી લગભગ 89% ફરિયાદોનું સમાધાન 100 મિનિટની અંદર કરાયું છે. ગતિ અને પારદર્શિતા […]