1. Home
  2. Tag "Cyber attacks"

એન્ડ્રોઈડ ફોનને સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવા અપનાવો આ ટીપ્સ

દેશમાં સ્માર્ટફોન યુઝર્સને વારંવાર સાયબર એટેકની ધમકીઓનો સામનો કરવો પડે છે. સાયબર હુમલાનો સામનો કરવા માટે દેશમાં ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT) છે. આ ટીમ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરે છે. એન્ડ્રોઈડ ડિવાઈસમાં ઘણી ખામીઓ હોય છે CERT એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને સાયબર સિક્યોરિટી ખતરા અંગે એલર્ટ કર્યા છે. […]

એન્ડ્રોઈડ સ્માર્ટફોનને સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવા અપનાવો આ ટીપ્સ

દેશમાં સ્માર્ટફોન યુઝર્સને વારંવાર સાયબર એટેકની ધમકીઓનો સામનો કરવો પડે છે. સાયબર હુમલાનો સામનો કરવા માટે દેશમાં ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT) છે. આ ટીમ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરે છે. એન્ડ્રોઈડ ડિવાઈસમાં ઘણી ખામીઓ હોય છે CERT એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને સાયબર સિક્યોરિટી ખતરા અંગે એલર્ટ કર્યા છે. […]

વિશ્વમાં આટલા દેશોમાં થાય છે સૌથી વધારે સાયબર અટેક,ભારત પણ આ યાદીમાં સામેલ

વિશ્વમાં સાયબર હુમલામાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ ડિજિટલ ઇન્ડિયામાં સતત વધતું જોખમ ટ્રેન્ડ માયક્રોના મધ્ય-વર્ષના સાયબર સુરક્ષા અહેવાલ મુજબ, માલવેર ડીટેક્શનમાં ભારત વિશ્વમાં ટોચના પાંચ દેશોમાં સામેલ છે, જે પ્રથમ છ મહિનામાં કુલ 90,945 રેન્સમવેર ડીટેક્શનમાં 5.5 ટકા હિસ્સો ધરાવે છે. 2023ના પ્રથમ છ મહિનામાં દેશ વૈશ્વિક માલવેર અને ઓનલાઈન બેંકિંગ માલવેર ડિટેક્શનમાં ટોચના […]

ભારતઃ ગલવાનની ઘટના બાદ ચીન દ્વારા સાયબર હુમલામાં વધારો, 40,300 હુમલા કરાયા

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ ઉપર ગલવાનમાં ભારતીય જવાનો ઉપર ચીન સેનાએ કરેલા હુમલા બાદ દેશમાં સાયબર હુમલામાં વધારો થયો હોવાનો ખુલાસો ઈન્ડિયા ફ્યુચર ફાઉન્ડેશનના રિપોર્ટમાં થયો છે. આ સંસ્થા ભારતમાં સાયબર હુમલાના બનાવો ઉપર નજર રાખે છે. ગલવાનમાં ભારતીય જવાનો ઉપર થયેલા હુમલા બાદ ભારતીય સાયબર સ્પેસ પર 40300 વખત હુમલો કરવામાં આવ્યો હતો. સુત્રોના […]

અમેરિકાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને મોટી બેંકો પર થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને લઈને અમેરિકાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને મોટી બેંકો પર તાજેતરમાં થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત એટલી હદે વધી ગઈ છે કે સ્થિતિ પરમાણુ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. યુએસએ યુરોપમાં પરમાણુ હુમલો કરવા સક્ષમ B-52 બોમ્બર જેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code