પૂણેઃ યુએસ કોન્સ્યુલેટની સાયબર સુરક્ષાને લઈને અનોખી પહેલ
મુંબઈઃ ભારત અને યુએસ વચ્ચે આઇટી કનેક્શનને મજબૂત કરવા માટે, યુએસ કોન્સ્યુલેટે મહરત્તા ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર (MCCIA) ની મદદથી પ્રથમ સાયબર સુરક્ષા પહેલ શરૂ કરાઈ છે. આ પહેલનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ટોચના સાયબર સુરક્ષા નિષ્ણાતોને રોજગારીનું સર્જન કરવા અને અત્યાધુનિક સમાધાન વિકસાવવા માટે એક કરવાનો છે. તેમ અમેરિકન કોન્સલ જનરલ માઈક હેન્કીએ જણાવ્યું […]