ગુજરાત સરકાર કેસરી સાયકલ યોજના બંધ કરી વિદ્યાર્થિનીઓને સીધી ઓનલાઈન સહાય આપશે
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા ઘણીબધી યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે. જેમાં કેટલીક યોજનાઓમાં યોગ્ય સફળતા ન મળતા તેનું બાળ મરણ પણ થતું હોય છે. રાજ્ય સરકારના સમાજ-કલ્યાણ વિભાગ દ્વારા અનુસુચિત જનજાતિ(એસટી)ની વિદ્યાર્થિઓને સાયકલ આપવાની યોજના બનાવવામાં આવી હતી. અને કેસરી રંગની સાયકલો અપાતી હતી. પરંતુ કહેવાય છે સરકારની આ યોજનાને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. […]