બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું અસાની બન્યું તેજ – આજે 111 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે પવન
બંગાળની ખાડીનું વાવાઝોડુ તેજ બન્યું 111 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે પવન દિલ્હીઃ-દિલ્હીઃ- છેલ્લ ા2 દિવસથી ચક્રવાત અસાનીને લઈને આગાહી કરવામામં આવી હતી ત્યારે હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું વિતેલા દિવસને રવિવારે ચક્રવાત ‘આસાની’માં ફેરવાઈ ગયું છે. ચક્રવાતી તોફાન 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને તેના કર્મચારીઓ […]