મનસુખ માંડવિયાએ ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ અંગે તૈયારીના પગલાંની સમીક્ષા કરી
રાજકોટ : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના ભુજ ખાતે ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ ગણેશભાઈ પટેલ સાથે ચક્રવાત ‘બિપરજોય’ અંગે કેન્દ્ર અને ગુજરાત રાજ્યના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહેલાં તૈયારીઓના પગલાંની સમીક્ષા કરી હતી. ચક્રવાત બિપરજોય, “ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન” 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે પાર થવાની ધારણા છે. આરોગ્ય […]