1. Home
  2. Tag "Cyclone Dana"

ભારતીય તટરક્ષક – ICGએ ચક્રવાત “દાના” આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી

નવી દિલ્હીઃ ભારતીય તટરક્ષક – ICGએ ચક્રવાત “દાના” આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી છે. ICG સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. હાલમાં ચક્રવાતના કારણે સર્જાતી ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવાની તૈયારી ચાલી રહી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ‘તટરક્ષકે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જહાજો, વિમાનો અને દૂરથી સંચાલિત થતા મથકોને માછીમારો અને […]

ચક્રવાત ‘દાના’ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે ઓડિશાના દરિયાકાંઠાને સ્પર્શે તેવી શક્યતા

નવી દિલ્હીઃ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું ગંભીર ચક્રવાત ‘દાના’ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે ભીતરકણિકા અને ધામરા વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના સ્પર્શે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં તેની વ્યાપક અસર સાથે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરી છે. ગંભીર ચક્રવાત પારાદીપથી 420 કિલોમીટર, ઓડિશાના કાંઠા ધામરાથી […]

ચક્રવાત દાનાને પગલે કોસ્ટ ગાર્ડ હાઈ એલર્ટ પર

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં સંભવીત વાવાઝોડુ દાના ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) હાઈ એલર્ટ પર છે. મંગળવારે, કોસ્ટ ગાર્ડે કોઈપણ કટોકટીને ઝડપથી જવાબ આપવા માટે તેના જહાજો અને વિમાન તૈનાત કર્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશનને કારણે, આ ચક્રવાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code