1. Home
  2. Tag "Cyclone Forecast"

તામિલનાડુમાં સંભવિત ‘ મિચોંગ’ વાવાઝોડાની આગાહીને લીધે અમદાવાદ-ચેન્નઈ નવજીવન ટ્રેન રદ

અમદાવાદઃ દક્ષિણ ભારતના સાગરમાં સર્જાયેલા ચક્રવાતને મિચોંગ નામ આપવામાં આવ્યું છે.  4થી ડિસેમ્બરને સોમવારે બપોર સુધીમાં વાવાઝોડુ આંધ્રપ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચશે. ત્યારબાદ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે. ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં સંભવિત ચક્રવાત “માઈચોંગ”ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી […]

ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી, બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનને હજુ એકાદ મહિનો બાકી છે. હાલ 41થી 42 ડિગ્રી ગરમી અને અસહ્ય બફારામાં લોકો પરેશાન છે. ત્યારે ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હાલ પવનની ગતિમાં વધારો થવાથી તાપમાન સરેરાશ 40થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ  રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડું ફુંકાવવાની શક્યતા છે. દરમિયાન આજે બુધવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code