ચક્રવાત મિચાઉંગને લઈને હવામાન વિભાગે આપ્યું યલ્લો એલર્ટ – 4 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુના દરિયાકાંઠે પાર થશે
દિલ્હી- છેલ્લા કેટલાક દિવસોથી દેશભારનું વાતાવરણ પાલટયું છે ત્યારે હાલ પણ ઘણા રાજ્યમાં વરસાદ કહયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવી સ્થિતિમાં દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 43 મીમી જેટલો મધ્યમ વરસાદ નોંધાયો છે. આ સહિત ભારતીય હવામાન વિભાગ હજુ પણ ચેન્નાઈમાં વરસાદ ચાલુ રહેવાની […]