કચ્છમાં સંભવિત વાવાઝોડ સામેના સાયક્લોન રિસ્પોન્સ પ્રોજેક્ટને સાકાર કરવામાં તંત્ર નિષ્ક્રિય
ભુજઃ ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો કચ્છ ગણાય છે. 350 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતા કચ્છમાં 1998 અને 1999ની સાલમાં વિનાશકારી વાવાઝોડાંની થપાટ ખાધી હતી. તત્કાલિન સમયે કુદરતી આપત્તિમાંથી બોધપાઠ લઈને કચ્છમાં સાયકલોન રિસ્પોન્સ પ્લાન બનાવવાનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરાયો હતો. કોઈ રાજયમાં જિલ્લાકક્ષાએ આ પ્રકારનો પ્લાન બનતો હોય તેવું પ્રથમવાર બન્યું હતું પણ આ પ્રોજેકટ […]