1. Home
  2. Tag "Cyclone Storm"

ચક્રવાત વાવાઝોડું “દાના” 24 ઑક્ટોબરે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ ગંભીર ચક્રવાત વાવાઝોડું “દાના” 24 ઑક્ટોબરે રાત્રે અંદાજે 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ સાથે પુરી અને મહાસાગર ટાપુ વચ્ચે ઉત્તર ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાનેપાર કરે તેવી શક્યતા છે. દરમિયાન ઓડિશા સરકાર દરિયાકાંઠાના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાલોકોને સલામત સ્થળ પર લઈ જવાની તૈયારી કરી રહી છે. ચક્રવાત આશ્રયસ્થાનોને તૈયારરખાયા છે, જ્યાં પીવાના પાણી અને […]

ચક્રવાતી તોફાન રેમલ સામે ભારતીય નૌકાદળની તૈયારી

ભારતીય નૌકાદળે ચક્રવાત રેમલ પછી વિશ્વસનીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (એચએડીઆર) પ્રતિક્રિયા સ્થાપિત કરવા માટે હાલની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ને અનુસરીને પ્રારંભિક પગલાં શરૂ કર્યા છે. વાવાઝોડું 26/27 મે 2024ની મધ્યરાત્રિએ દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. નૌકાદળના મુખ્યાલયમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના મુખ્યાલય દ્વારા વ્યાપક પ્રારંભિક […]

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ‘તેજ’ તબાહી મચાવી શકે છે? હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી

દિલ્હી:ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં તીવ્ર બન્યો છે અને 21 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ તેને ‘તેજ’ કહેવામાં આવશે.આ રીતે, આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code