સાયરસ પૂનાવાલાની મોટી જાહેરાત:’ડેન્ગ્યુનો થશે ખાત્મો,એક વર્ષમાં આવી જશે વેક્સિન’
હવે ડેન્ગ્યુની પણ આવશે વેક્સિન એક વર્ષમાં આવી જશે વેક્સિન સાયરસ પૂનાવાલાએ કર્યું એલાન દિલ્હી: કોરોનાની દવા કોવિશિલ્ડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ટૂંક સમયમાં ડેન્ગ્યુની રસી લાવવા જઈ રહી છે. બુધવારે આ માહિતી આપતાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સાયરસ પૂનાવાલાએ કહ્યું કે, ડેન્ગ્યુની રસી એક વર્ષમાં બનાવવામાં આવશે અને તે […]