કેન્દ્રીય કર્મચારીઓના DAમાં આ મહિને થઇ શકે 4%નો વધારો
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સરકાર આ મહિનામાં DAમાં 4 ટકાનો વધારો કરી શકે છે તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે નવી દિલ્હી: દેશના 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓ જે મોંઘવારી ભથ્થાની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તેની ફેબ્રુઆરી 2021માં જાહેરાત થઇ શકે છે. કેન્દ્ર […]