રાજકોટમાં દાબેલા ચણાની ફેકટીમાંથી જીવાંતવાળા ચણા, તેલ સહિત 4 ટન જથ્થો સીઝ કરાયો
રાજકોટઃ શહેરમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીની બનાવટ અને વેચાણ સામે મ્યુનિ.ના આરોગ્ય વિભાગે ઝૂંબેશ આદરી છે. જેમાં શહેરના ચુનારાવાડ ચોક નજીક આવેલી દાબેલા ચણા બનાવતી ફેક્ટરીમાં મોટાપાયે ભેળસેળનો પર્દાફાશ કરાયો છે. ફેકટરીમાં જીવાત તેમજ ફૂગવાળા ચણામાંથી દાજીયા તેલ વડે દાબેલા ચણા બનાવવામાં આવતા હોવાનું જોવા મળતા આરોગ્ય અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જેને લઈ આરોગ્ય […]