1. Home
  2. Tag "dahod"

દાહોદના આ ગામના આદિવાસી પરિવારો આજે પણ પરંપરાગત માટીના વાસણનો કરે છે ઉપયોગ

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં લોકોની પંરપરાને ભૂલવા લાગ્યાં છે. બીજી તરફ દાહોદના આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારજનો આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવામાં સફળ રહ્યાં છે. હાલ અહીંના લોકો માટીના પરંપરાગત વાસણોનો ઉપયોગ કરી રહ્યાં છે. આધુનિકતાની કલી અને પશ્ચિમી આદતોથી હજુ મજબુર નથી થયા એવા દાહોદ જિલ્લાના આદિવાસીઓમાં આજે પણ માટીના વાસણો […]

દાહોદ નગરમાં સીટીઝન પર્સેપ્શન સર્વેનો પ્રારંભ : સુવિધાઓ વિશે નગરજનો ફીડબેક આપશે

અમદાવાદ: દાહોદના કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમાં સીટીઝન પર્સેપ્શન સર્વેનો પ્રારંભ કરાયો છે. આ વેળાએ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગે સમગ્ર દેશમાં ગત તા.10 નવેમ્બરથી ઈઝ […]

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસઃ નર્મદા-દાહોદના 14 તાલુકામાં સેફ સ્પેશ અને એડોલેશન રિસોર્સ સેન્ટરનું લોન્ચિંગ થશે

અમદાવાદઃ ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મંગળવારે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કરાશે. દરમિયાન નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓમાં ‘‘સેફ સ્પેશ અને એડોલેશન રિસોર્સ સેન્ટર’’નું  ઇ- લોન્ચિંગ કરાશે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફના સહયોગથી યોજાનારા આ […]

દાહોદમાં મેઘમહેર : વનતલાવડી અને પરકોલેશન ટેન્ક છલકાયાં

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસતા જલાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દાહોદ જિલ્લામાં મેહુલિયાએ અમીદ્રષ્ટિ કરી છે અને આકાશમાંથી વરસેલા કાચા સોનાને વનવિભાગે આબાદ ઝીલી લીધું છે. અષાઢમાં વરસેલા વરસાદે જિલ્લામાં સુઝલામ સુફલામ યોજના અંતર્ગત બનાવાયેલી 26 વનતલાવડી અને 50 પરકોલેશન ટેન્કમાંથી મોટા ભાગનાને છલકાવી દીધા છે. આ વનતલાવડીઓ અને પરકોલેશન […]

દાહોદમાં વન વિસ્તારમાં સ્લોથ બીયરની સંખ્યામાં વધીને 122 ઉપર પહોંચી

અમદાવાદઃ દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણીઓને નૈસર્ગિક વાતાવરણ મળતા તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. અહીં જોવા મળતા રીંછની પ્રજાતિ સ્લોથ બીયરની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સ્લોથ બીયરની સંખ્યા વધીને 122 ઉપર પહોંચી છે. બારિયા વન વિભાગના નાયબ વન સંરક્ષક (આઇએફએસ) આર.એમ.પરમારએ જણાવ્યું હતું કે, અહીં જોવા મળતા સ્લોથ બીયરની સંખ્યા વધીને 122 જેટલી […]

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો બે-ત્રણ લોકોનો નહીં, જનતાનો અવાજ સાંભળશે, રાહુલ ગાંધી

કોંગ્રેસ પક્ષ અંબાજીથી ઉમરગામ સુધી 10 લાખ આદિવાસી પરિવાર સાથે જનસંપર્ક કરશે. દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનમેદની ઉમટી. આદિવાસીઓને જળ, જંગલ અને જમીનના અધિકાર મળશે અમદાવાદઃ દાહોદ ખાતે હજારોની સંખ્યામાં ઉમેટલા આદિવાસી સમાજને ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’માં સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ એક પબ્લિક મિટિંગ નથી, એક સત્યાગ્રહની […]

દાહોદમાં આજે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં રાહુલ ગાંધી સંબોધન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે, કેન્દ્રીય નેતાઓની પણ ગુજરાતની મુલાકાતો વધી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલી યોજાશે. જેમાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ […]

કોંગ્રસ દ્વારા 10મી મેના રોજ દાહોદમાં યોજાનારા આદિવાસી સંમેલનમાં રાહુલ ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત આપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. રવિવારે જ ગુજરાતના સ્થાપના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યારે હવે કોંગ્રેસના નેતા […]

દાહોદ હવે મેક ઈન્ડિયાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છેઃ નરેન્દ્ર મોદી

અમદાવાદઃ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસકાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દાહોદ હવે મેક ઈન્ડિયાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આદિવાસીઓનું જીવન મે નજીકથી જોયું છે મે જીવનના […]

રસીકરણ અભિયાનઃ દાહોદમાં પ્રથમ દિવસે જ 9472 તરૂણોને રસી આપી સુરક્ષિત કરાયાં

અમદાવાદઃ રાજ્યમાં આજથી 15થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેકસિનેશનનો પ્રારંભ કરાયો હતો.  દાહોદ જિલ્લામાં વેક્સિનેશનના પ્રથમ દિવસે જ જિલ્લામાં 9472 તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. લ ૧૪૩ શાળાઓમાં આ વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ માટે RBSKની 55 ટીમો તેમજ 143 વેક્સિનેટર દ્વારા કામગીરી કરાઇ હતી. દાહોદમાં તરૂણો માટેના આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code