1. Home
  2. Tag "dahod"

દાહોદમાં બનાવટી ચલણી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશઃ બે આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કેટલાક શખ્સો બનાવી નોટો છાપીને બજારમાં ફરતી કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા આવા દેશ વિરોધીતત્વોને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજસ્થાનમાં એક વ્યક્તિ બોગસ લચણી નોટો સાથે ઝડપાયો હતો. તેની તપાસમાં ગુજરાતના દાહોદનું કનેકશન સામે આવ્યું હતું. રાજસ્થાન અને ગુજરાત પોલીસે આ પ્રકરણની ઉંડાણપૂર્વકની […]

દાહોદની ઘટના, ધાર્મિક પ્રસંગમાં જમણવાર કર્યા પછી લોકોને થયું ફૂડપોઈઝન

દાહોદમાં બની ઘટના જમણવાર બાદ લોકો બીમાર ભુલવણમાં ત્રણ લોકોના મોત, કુલ સાત મોત અમદાવાદ:દાહોદમાં આવેલા દેવગઢ બારિયામાં એવી ઘટના બની છે કે જેમાં જાણવા મળ્યું છે કે લોકો આ પ્રકારની પણ બેદરકારી રાખી શકે છે. વાત એવી છે કે દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ફૂડ પોઇઝનિંગથી બીમાર થયેલા પૈકી 4ના મોત સોમવારે થયા હતાં.જ્યારે […]

દાહોદમાં ધાર્મિક પ્રસંગના જમણવાર બાદ કેટલાક લોકોની તબિયત લથડીઃ ચારના મોત

15 વ્યક્તિઓને થઈ ફુડ પોઈઝનીંગની અસર 10 વ્યક્તિઓની હાલત ગંભીર અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં અમદાવાદઃ દાહોદના ભુલવણ ગામમાં ધાર્મિક પ્રસંગ્રે યોજાયેલા જમણવાર બાદ કેટલાક લોકોને ફુડપોઈઝનની અસર થતા નાસભાગ મચી ગઈ હતી. ફુડ પોઈઝનિંગની અસર થતા ચાર વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 15 વ્યક્તિઓને અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ […]

દાહોદના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ હાઈકોર્ટ આદેશ છતાં ન ચૂકવાતા જવાબદાર અધિકારીને હાજર રહેવા આદેશ

અમદાવાદઃ  દાહોદના પાંચ શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાના હાઈકોર્ટના આદેશ છતાં તેના અમલ ન થતાં હાઈકોર્ટ જવાબદાર અઘિકારીને હાજર રહેવા આદેશ આપ્યો હતો. સાથે એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે, હુક્મનું પાલન કરવામાં નહીં આવે તો રોજના 10 હજારનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. દાહોદની પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા હાઇકોર્ટે […]

દાહોદઃ 202 દિવસની લાંબી સારવાર બાદ મહિલા કોરોનાને અંતે મ્હાત આપી ઘરે પરત ફરી

  અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર ચિંતામાં મુકાયાં છે. દરમિયાન દાહોદમાં એક મહિલાએ 202 દિવસની સુધી કોરોના સામેની લાંબી લડાઈ બાદ કોરોનાને મ્હાત આપી હતી અને અંતે પોતાના ઘરે પરત ફરી હતી. મોતને હાથતાલી આપીને 200 દિવસ કરતા પણ વધારે સમય બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા પરિવારજનોમાં ખુશી […]

દાહોદમાં 3 યુવાનોની ભેદી સંજોગોમાં મળી લાશ, હત્યાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ

પોલીસે તપાસનો ધમધમાટ પીએમ રિપોર્ટમાં મોતનું કારણ આવશે સામે અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગુંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન દાહોદના ડાંગરિયા ગામની નજીકથી એક-બે નહીં પરંતુ 3 યુવાનોની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ત્રણેય યુવાનોની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જો કે, પીએમ […]

કોરોના મહામારીઃ જામનગર અને દાહોદના બે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં સ્વૈચ્છીક આંશિક લોકડાઉન અને સ્વંયભૂ બંધ પાડવામાં આવી રહ્યો છે. જામનગરના મોટી બાણુગાર ગામમાં એક સપ્તાહમાં 25 પોઝિટિવ કેસ સામે આવતા ગ્રામજનોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. આવી જ રીતે દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન અપાયું છે. […]

લુપ્ત થતી કાઠિયાવાડી ઘોડાની પ્રજાતિને બચાવવાનું અભિયાન શરું – બોટાડ ખાતે આ ધોડાની નોંધણીનું કાર્ય હાથ ધરાયું

અમદાવાદ – આપણા દેશમાં અનેક જાતના પશુ પક્ષીઓ જોવા ણળે છે, જો કે કેટલાક પ્રાણી ઓ કે પક્ષીઓ સમય જતા લુપ્ત થતા જોવા મળી રહ્યા છે, આ સ્થિતિમાં હવે સંરક્ષણ માટે અનેક પ્રાણી પ્રેમીઓએ અનેક કાર્યો હાથ ઘર્યા છે. આ સમગ્ર બાબતે લુપ્ત થઈ રહેલા કાઠિયાવાડી ઘોડાની પ્રજાતિને બચાવવાનું એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું […]

દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ -મુખ્યમંત્રી રુપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યું

72મો ગણતંત દિવસ દાહોદ ખાતે રાજ્યક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગાંધીનગરઃ-સમગ્ર દેશમાં આજે દેશ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, દેશમાં જુદી જુદી જગ્યાઓ પર પ્રજાસત્તાક દિવસની ઘઆમઘૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, દિલ્હીમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં પરેડ યોજવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યક્ષાનો પ્રજાસત્તાક દિવસ દાહોદ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. દાહોદની નવજીવન કોલેજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code