1. Home
  2. Tag "daily"

રોજ દહીં ખાવું ફાયદાકારક છે કે નુકસાન? મહત્વની વાત જાણો

જો તમારું શરીર સ્વસ્થ છે અને તમે મર્યાદિત માત્રામાં દહીં ખાઓ છો તો તેની કોઈ આડઅસર નહીં થાય પરંતુ જો તમે રાત્રે દહીં ખાઓ છો અને તેના કારણે કફની રચના થઈ રહી છે તો ડૉક્ટર તેમને ખાવાની ના પાડી શકે છે. આવી સ્થિતિમાં જાણો રોજ દહીં ખાવાથી શરીર પર શું થાય છે અસર… દહીં એ […]

શું રોજ લસણથી હઠીલા ખીલમાંથી મળી શકે છે છુટકારો, જાણો નિષ્ણાતોનો મત

લસણ ન માત્ર અનેક રોગોને શરીરમાં પહોંચતા અટકાવે છે, પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો પિમ્પલ્સ અને ખીલથી છુટકારો મેળવી શકાય છે. લસણ ખાવાથી માત્ર સ્વાદમાં જ વધારો થાય છે એટલું જ નહીં આરોગ્યને પણ અનેક ફાયદા થાય છે. કાચું લસણ ખાવાથી ઘણી બીમારીઓનો […]

મધ કોઈ દવાથી ઓછું નથી… રોજ સેવન કરવાથી બીમારીઓ દૂર થશે

મધને ખૂબ જ હેલ્ધી અને ખાંડનો સારો ઓપ્શન માનવામાં આવે છે. તેના સેવનથી માત્ર ઉધરસમાં રાહત જ નથી મળતી, તે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે જો તમે ખાંડની જગ્યાએ તેનો ઉપયોગ કરો છો તો તમને ઘણા ફાયદા મળી શકે છે. ખાંડનો ઉપયોગ આપણા ઘરોમાં ઘણો થાય છે. ચા બનાવવાથી લઈને મીઠાઈ […]

રોજ બીટ ખાવાથી થાય છે અદભુત ફાયદા, આ બીમારીઓ હંમેશા માટે દૂર થઈ જશે

બીટ એક પૈષ્ટિક શાકભાજી છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેના ફાયદા વિશે વાત કરીએ. બીટ એક એવી શાકભાજી છે જે જમીનમાં અંદર ઉગાડવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડમાં વપરાય છે. જોકે ઘણા લોકો તેનો જ્યુસ પણ પીવે છે. બીટમાં ઘણા પોષકતત્વો હોય છે. તે આયર્નથી ભરપુર હોય છે. તેમાં ડાયેટરી ફાઈબર, નેચરલ શુગર, […]

ઓફિસમાં દરરોજ પહેરવા માટે યુવતીઓએ આ ખાસ ડિઝાઈનના કુર્તી પેન્ટને ટ્રાય કરો જોઈએ

મોટા ભાગની છોકરીઓ ઓફિસ જવાને પહેલા કપડાને લઈને ખુબ પરેશાન રહે છે. જો તમે પણ કપડાને લઈને કનફ્યૂસ રહો છો તો તમે આ આઉટપૂટ્સ ટ્રાઈ કરી શકો છો. ઓફિસમાં પહેરવા માટે કુર્તા પેન્ટ સેટ ટ્રાય કરી શકો છો, તમે ખૂબ જ સુંદર દેખાશો. મોટાભાગની છોકરીઓ રોજ ઓફિસ જતી વખતે પોતાના કપડાને લઈને પરેશાન રહે છે. […]

યાદશક્તિ વધારવા માટે બદામ પૂરતી નથી, રોજ કરો આ પાંચ કામ

તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે સવારે ખાલી પેટ બદામ ખાવી જોઈએ, તે મગજને તેજ બનાવે છે. તેનાથી મેમરી લોસની સમસ્યામાંથી પણ રાહત મળે છે. જો તમે મેમરી લોસથી પરેશાન છો તો તમારે નિયમિત કસરત કરવી જોઈએ. નિયમિત કસરત કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. અને આ દ્વારા ઓક્સિજન મગજ સુધી પહોંચે છે. જે […]

હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ કરો આ પાંચ અનાજનું સેવન, બીમારીઓ દૂર રહેશે

તમે આ પાંચ અનાજને રોજિંદા આહારમાં સમાવેશ કરો છો તો તમારૂ હૃદય હેલ્દી રહેશે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરશે. કોલેસ્ટ્રોલ માટે ખૂબ ફાયદાકારક છે. હૃદયને સ્વસ્થ અને સારું બનાવવા માટે તમે તમારા આહારમાં આ 5 અનાજનો સમાવેશ કરી શકો છો. તમે ઘણા રોગોથી સુરક્ષિત રહેશો. હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, જેને સ્વસ્થ […]

તમારી હેલ્થ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે લસણ, દરરોજ આટલું ખાવાથી મળે ફાયદા

લસણ ઘરના રસોડામાં મળતું એક ઈનગ્રેડિએન્ટ છે, તે ખાલી સ્વાદ માટે જ નહીં પણ તમારા હેલ્થ માટે કોઈ ખજાનાથી ઓછું નથી. દરરોજ લસણની એક કળી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. લસણમાં એવા પોષક તત્વો હોય છે જે તમારી ઈમ્યુનિટીની ક્ષમાતને વધારે છે. તેમાં વિટામિન સી અને બી6, મેગેનિઝ અને સેલેનિયમ બરપૂર માત્રામાં હોય છે, […]

ઉનાળાની ઋતુમાં રોજ લીચી ખાઓ છો તો જાણો તેના નુકશાન વિશે

લીચી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, ઉનાળાની ઋતુ આવતા જ લોકો તેનું સેવન ચાલુ કરી દે છે. પણ જરૂરતથી વધારે સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ઉનાળાની ઋતુ આવતા જ લોકો લીચી ખાવાનું શરૂ કરી દે છે. જણાવીએ કે તેનું વધારે સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોઈ શકે છે. લીચીમાં શુગરનું લેવલની માત્રા […]

ટેલી-માનસ હેલ્પલાઈન પર દરરોજ સરેરાશ 3,500 લોકો માનસિક સ્વાસ્થ્ય મુદ્દે લાભ લે છે

ભારતમાં નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ પ્રોગ્રામે તેના ટેલી-માનસ ટોલ-ફ્રી નંબર પર 10 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત કર્યા છે, જે દરરોજ સરેરાશ 3,500 કોલ્સ સાથે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ હાંસલ કરી છે. ભારત સરકાર દ્વારા ઓક્ટોબર 2022 માં સમગ્ર દેશમાં માનસિક આરોગ્ય સંભાળને વિસ્તારવા માટે શરૂ કરાયેલ કાર્યક્રમ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 51 ટેલી-મેન્ટલ સેલનું સંચાલન કરે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code