રાજકોટમાં 15મી જુલાઇથી મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ અને ગોવાની ડેઇલી ફ્લાઇટ શરૂ થશે
રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરતા હવે જાહેર પરિવહન સેવા રાબેતા મુજબ બની રહી છે. સૌરાષ્ટ્રમાં હવાઇ સેવામાં વધારા સાથે મુસાફરોનો ટ્રાફિક પણ વધવા લાગ્યો છે. અને તેની સાથે રાજકોટ એરપોર્ટના એર ફ્રિકવન્સીમાં વધારો થવા લાગ્યો છે. પહેલા માત્ર સપ્તાહમાં 4 દિવસ જ હવાઇ સેવા શરૂ હતી. જ્યારે હવે આગામી […]