કાશ્મીરમાં આવેલી છે આ સુંદર જગ્યા , જ્યાં એક આખું માર્કેટ પાણીમાં જોવા મળે છે તરતું
પાણીમાં તરતું શાકભાજી માર્કેટ કાશ્મીરના ડલ તળાવમાં આ માર્કેટ આકર્ષણનું કેન્દ્ર છે શાકભાજી ખરીદવા માટે નાવડીમાં બેસીને આવવું પડે છે તળાવની અંદર નાની નાની બોટમાં શાકભાજી વેચાતા હોય છે શ્રીનગરઃ- આમ તો આપણાને શાકભાજી માર્કેટ જોવાની કંઈ નવાઈ હોતી નથી, હાલતા ચાલતા આપણે રસ્તાઓ પર શાકભાજીનું માર્કેટ જોતા હોઈએ છીએ, પરંતુ જો રસ્તાથી હટકે […]