પ્રખર રાષ્ટ્રભક્ત ડૉ. બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રનિર્માણમાં અદ્વિતિય યોગદાન
– દેવેન્દ્રકુમાર સોલંકી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને અનેક લોકો ભારતીય બંધારણના નિર્માતા અથવા દલિતના મસિહા તરીકે ઓળખે છે પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકર એક સ્વપ્નદ્રષ્ટા હતા, તેઓ પોતાના સમયથી આગળની દૃષ્ટિ ધરાવતા દૂરદ્રષ્ટા હતા. આજના ભારતના નિર્માણમાં આ મહાન રાજનેતાના યોગદાન અને તેમના દૂરંદેશીભર્યા અભિગમનો અનન્ય ફાળો છે તે ધ્યાનમાં આવવું જોઈએ. ડૉ. આંબેડકરે એવા ભારતનું […]