1. Home
  2. Tag "Dalit Samaj"

દલિત સમાજ દ્વારા જુનાગઢથી ગોંડલ સુધી નીકળી વિશાળ રેલી, પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો

રાજકોટઃ જુનાગઢનાં દલિત યુવાનનું  ગોંડલના ધારાસભ્યનાં પુત્ર દ્વારા અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટના બાદ દલિત સમાજ રોષે ભરાયો હતો અને જુનાગઢથી ગોંડલ સુધીની રેલી અને જનસભાનું આયોજન કરાયુ હતું. આજે તા.12મીને  બુધવારે  જુનાગઢથી ગોંડલ સુધી દલિત સમાજની રેલી નિકળી હતી. અને  ગોંડલમાં દલિત સમાજનું મહાસંમેલન યોજાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા […]

ખોડલધામના નરેશ પટેલે કોળી સમાજ બાદ દલિત સમાજના આગેવાનો સાથે ચૂંટણીને લઈ ગોષ્ઠિ કરી

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજના સબળ ગણાતા નેતાઓને પાર્ટીમાં સમાવવાની હોડ જામી છે. પાટિદાર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામના અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code