પૂર્વ ગીરના ખાંભા અને દલખાણિયા રેન્જમાં વધુ બે સિંહબાળના મોત
અમરેલી : જિલ્લાના ધારી ગીરપૂર્વમાં વધુ બે સિંહોના મોત નિપજ્યા હતા. જેમાં ખાંભા તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના કોદિયા વીડી વિસ્તારમાં એક સિંહબાળનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ દલખાણીયા રેન્જના સરસિયા વીડી વિસ્તારમાંથી પણ વનવિભાગને સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત ખાંભા તુલસીશ્યામ રેન્જમાં એક સિંહબાળ બિમાર હાલતમાં હોવાનું કહેવાય છે, વનવિભાગ દ્વારા સિંહોના […]