1. Home
  2. Tag "Daman"

ઉનાળાની ગરમીને લીધે દમણના દેવકા અને જમપોર બીચ પર પ્રવાસીઓ ઉમટી પડ્યા,

સુરતઃ ઉનાળાના વેકેશનમાં હાલ રાજ્યના તમામ પ્રર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં દમણના બીચ ગુજરાતીઓ માટે ફેવરીટ પ્રવાસન સ્થળ બન્યું છે. ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ ઉમટી પડ્યા છે. મીની ગોવા તરીકે ઓળખાતા દમણમાં પ્રવાસીઓની ભીડ ઉમટતા 2 વર્ષ બાદ પ્રવાસને વેગ પકડ્યો છે. દમણમાં ઐતિહાસિક કિલ્લા, દેવકા બીચ અને […]

એકાંત અને શાંતિની શોધ કરનાર યાત્રીઓ માટે સ્વર્ગ એટલે ગુજરાતનું દમણ

દમણ જીલ્લાએ લતા તરીકે ઓળખાતા દેશનો એક ભાગ રચ્યો છે, જે 2 થી 13 મી સદીની વચ્ચે, અપ્રંત અથવા કોંકણ વિશાહના સાત વિભાગ હતા. દમણ જીલ્લાને મધ્યવર્તી ક્ષેત્રમાં સમાવવામાં આવેલ છે અને તેથી તે અલ્પ સમય માટે અશોકના સમયે મૌર્ય સામ્રાજ્યનો ભાગ બન્યો હોવો જોઈએ. મૌર્યની શક્તિ નબળી પડી ગયા પછી, જીલ્લો બીજી સદી ના […]

‘તાઉ-તે’ને પગલે ભાવનગર, દહેજ, અને દમણમાં અતિ ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા

અમદાવાદઃ તાઉ-તે’ વાવાઝોડું ગુજરાતના કાંઠે આજે સોમવારે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાશે. હાલમાં વાવઝોડું દીવથી 250 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડુ નજીક આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code