ઈતિહાસમાં આજનો દિવસ છે ખાસ – ગાંધીજીએ શરુ કરી હતી દાંદી યાત્રા, જાણો શા માટે દાંડી કૂચ કરવાની જરપુર પડી?
‘નમક સત્યાગ્રહ’ નામથી જાણીતી દાંડી યાત્રા એટલે આજનો દિવસ યાદ કરવો રહ્યો ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં 1919માં અસહયોગ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ થયેલી હિંસાથી વ્યથિત બનીને ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું હતું. પરંતુ સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ માત્ર 78 સ્વયંસેવકો સાથે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી ‘દાંડી યાત્રા’નો […]