દિલ્હી: યમુનાનું જળસ્તર ફરી વધ્યું,પહાડોમાં મુશળધાર વરસાદ બાદ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે નદી
દિલ્હી: યમુના નદીના જળ ગ્રહણ ક્ષેત્રમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા અવિરત વરસાદને કારણે મંગળવારે દિલ્હીમાં નદીનું જળસ્તર 205.33 મીટરના ખતરાના નિશાનને પાર કરી ગયું હતું. સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીના જણાવ્યા અનુસાર, જૂના રેલ્વે બ્રિજ પાસે યમુનાનું જળસ્તર મંગળવારે બપોરે 3 વાગ્યે 204.50 મીટરના ચેતવણી ચિહ્નને વટાવી ગયું હતું અને રાત્રે 10 વાગ્યે ઝડપથી વધીને […]