ઉનાળામાં રાત્રિના સમયે ગરમીમાં વધારો સાથે પુરુષોમાં મૃત્યુનું જોખમ વધે, એક અભ્યાસમાં ખુલાસો
નવી દિલ્હીઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાત્રિના સમયે તાપમાનમાં થતા વધારાને કારણે પુરુષોના મૃત્યુની સંભાવનાઓમાં વધારો થાય છે. એક અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ અનુસાર સામાન્ય ગરમી ઉપર માત્ર 1 ડિગ્રી સેલ્સિયલના વધારાને કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીથીઓ મૃત્યુનો ખતરો લગભગ ચાર ગણો વધી જાય છે. આ અભ્યાસ અનુસાર રાતના તાપમાનમાં વધારો થવાના […]