1. Home
  2. Tag "darshan"

રામલલાના છ મહિનામાં રેકોર્ડબ્રેક 11 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન

લખનૌઃ એક નવો જ રેકોર્ડ ભારતના ઇતિહાસમાં જોવા મળ્યો છે. અને આ રેકોર્ડ  એટલે માત્ર 6 મહિનાના ગાળામાં અયોધ્યામાં 11 કરોડથી વધુ લોકોએ કર્યા રામલલાનાં દર્શન. મિત્રો આપને જાણીને નવી લાગશે કે અયોધ્યા નગરી જે રાજ્યમાં આવેલી છે તે રાજ્ય ઉત્તર પ્રદેશની 11  સપ્ટેમ્બર મુજબ વસતી 25 કરોડ 70 લાખ છે. અને પાકિસ્તાનની વસતી 2024 […]

જેલમાંથી મુક્ત થયા બાદ શનિવારે કેજરિવાલે હનુમાનજી મંદિરમાં દર્શન કર્યાં

પત્ની સુનીતા કેજરિવાલ સાથે કનોટ પ્લેસ સ્થિત મંદિર પહોંચ્યાં અરવિંદ કેજરિવાલે હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવ્યું નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં શરતી જામીન ઉપર છુટકારો થયા બાદ અરવિંદ કેજરિવાલ શુક્રવારે જેલમાંથી બહાર આવ્યાં હતા. કેજરિવાલના જામીનને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. દરમિયાન આજે શનિવારે અરવિંદ કેજરિવાલ અને તેમના પત્ની સુનીલાએ કનોટ […]

અમરનાથ યાત્રાઃ આશરે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

છેલ્લા 52 દિવસથી ચાલી રહી છે અમરનાથ યાત્રા સોમવારે સવારે પંચતર્ણીથી પવિત્ર ગુફા સુધીની યાત્રાનો અંતિમ ચરણ શરૂ કર્યો નવી દિલ્હીઃ છેલ્લા 52 દિવસથી ચાલી રહેલી અમરનાથ યાત્રાનું આજે સમાપન થશે. અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. મહંત સ્વામી દીપેન્દ્ર ગિરી દ્વારા હાથ ધરવામાં આવેલી છડી મુબારક (ભગવાન શિવની ચાંદીની ગદા)એ […]

અમરનાથ યાત્રાઃ અત્યાર સુધીમાં 4.25 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. છેલ્લા 26 દિવસમાં અમરનાથના દર્શને જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 4.25 લાખને વટાવી ગઈ છે. ગુરુવારે જમ્મુથી કાશ્મીર જવા માટે 3,089 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ રવાના થયો હતો. ગયા વર્ષે સમગ્ર સમયગાળા દરમિયાન માત્ર 3.50 લાખ શ્રદ્ધાળુઓએ જ અમરનાથ યાત્રા કરી હતી. આ વર્ષે માત્ર 26 […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘડવૈયા રામ સુતારે કર્યા સરદાર સાહેબના દર્શન

અમદાવાદઃ પદમભુષણ શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે, તેઓશ્રીએ ૯૩ વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો, વર્ષ ૨૦૧૮માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ વેળાએ પધારેલા શ્રી રામ સુતાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ ના આમંત્રણને માન આપીને પોતાના સુપુત્ર અને કલાના વારસાને આગળ ધપાવી રહેલા અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ […]

ઓડિશાઃ જગન્નાથજી મંદિરના ચારેય દરવાજા ભક્તોના દર્શન માટે ખોલાયાં

નવી દિલ્હીઃ શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા આજે ખોલી દેવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં દરવાજા ખોલવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન માઝી, બંને નાયબ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, ભાજપના સાંસદો અને અન્ય પક્ષના નેતાઓએ ભગવાન જગન્નાથની ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી હતી અને ‘મંગલ અલાટી’ વિધિ પછી, ચારેય દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા હતા. […]

ચાર ધામયાત્રાઃ અત્યાર સુધી 3 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ કર્યાં બાબા કેદારનાથના દર્શન

નવી દિલ્હીઃ અત્યાર સુધીમાં 11 દિવસમાં 3 લાખ 19 હજારથી વધુ ભક્તો કેદારનાથ ધામમાં બાબાના દર્શન કરી ચુક્યા છે. આ એક નવો રેકોર્ડ છે. જિલ્લા પ્રશાસન વતી કેદારનાથ ધામમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓનું અતિથિ દેવો ભવની પરંપરા સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગયા વખત કરતા આ વર્ષે કેદારનાથ ધામમાં બાબા કેદારનાથના દર્શન કરવા માટે […]

ચારધામ યાત્રા : બદ્રીનાથ ધામના દરવાજા ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા આજે સવારે 6 કલાકે દર્શન માટે ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા.. ચારધામોમાંથી ત્રણ ધામ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 10 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે ખુલ્યા છે. મંદિર સમિતિ દ્વારા બદ્રીનાથના દરવાજા ખોલવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. હજારો યાત્રિકો ધામમાં પહોંચ્યા હતા. […]

બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પરિવાર સાથે દર્શન કર્યાં

નવી દિલ્હીઃ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે પર શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા. જે બાદ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. કેદારનાથ બાદ ગંગોત્રીના અને ત્યાર બાદ યમુનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલી દેવાયા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની […]

રામ નવમીએ વિશેષ દર્શન: સુરતમાં સોના-ચાંદીની રામાયણ દર્શન માટે મુકાઈ

રામાયણની ગણતરી હિન્દુ ધર્મના પ્રખ્યાત અને મહાન ગ્રંથ તરીકે થાય છે. રામાયણ સાથે ગણા લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. 1977માં રામાયણ ખૂબ એનોખી રીતે લખાયું હતુ. આ રામાયણ સોના-ચાંદી, હીરા-મોતીની બનેલી હતા. આ કિંમતી રામાયણ આજે પણ હાજર છે. • 4000 હીરા, માણેક અને નીલમણિનો પણ ઉપયોગ થયો છે આ રામાયણ 530 પૃષ્ઠની છે. તેને લખવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code