1. Home
  2. Tag "darshan"

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં રામ નવમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરના સમયે પ્રભુ શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. તેમ છતા સમય નીકળીને રામલલાને […]

રામનવમી પર્વ પર હનુમાનગઢીમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

લખનૌઃ રામનવમી મહોત્સવને લઈને અયોધ્યામાં રામલલાના મંદિર પછી હવે હનુમાનગઢીના દર્શન શેડ્યુલ જારી કર્યા છે. રામનવમીને જોતા દર્શનનો સેડ્યુલ જારી કર્યું છે. નવા દર્શન શેડ્યુલ લાગુ થઈ જશે. નવા શેડ્યુલ અનુસાર હનુમાનગઢી પર 3 થી 4 સુધી હનુમાનજીની આરતી પૂજા અને શ્રૃંગાર થશે. ભક્તોનો પ્રવેશ સવારે 4 વાગ્યાથી શરૂ થશે. આ પછી મંદિરના દરવાજા બપોર […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યોએ અયોધ્યામાં રામલ્લાના કર્યા દર્શન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી પટેલે દર્શન કર્યા બાદ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે, તેનું શ્રેય નરેન્‍દ્રભાઈ મોદીને […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારામાં દર્શન કર્યા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લઈને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીનું ગુરુદ્વારા કમિટી દ્વારા ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ગુરુદ્વારામાં ચાલી રહેલા નામ સ્મરણમાં પણ સહભાગી થયા હતા. શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના શહીદ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બરના દિવસે વીર બાલ શહીદ દિવસ […]

કાશી તમિલ સંગમમઃ તમિલનાડુના શ્રદ્ધાળુઓએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યાં

નવી દિલ્હીઃ કાશી તમિલ સંગમમનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે તમિલનાડુથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાશી આવ્યાં છે. દરમિયાન તમિલનાડુથી કાશી આવેલા શ્રદ્ધાળુઓએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યાં હતા. ગઈ વર્ષે યોજાયેલા કાશી તમિલ સંગમમમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. તમિલ પ્રતિનિધિમંડળની બીજી બેચ, જેમાં શિક્ષકો (જેનું નામ પવિત્ર યમુના નદીના નામ […]

અયોધ્યામાં ભક્તો તા. 23મી જાન્યુ.થી ભગવાન શ્રી રામજીના દર્શન કરી શકશે, દર્શનાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ મંદિરના ઉદ્ઘાટનના બીજા જ દિવસે 23 જાન્યુઆરીથી લોકોને ભગવાન રામના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. અયોધ્યામાં અચાનક મોટી ભીડથી બચવા માટે અલગ-અલગ રાજ્યોના લોકોને અલગ-અલગ દિવસે મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયજીએ જણાવ્યું હતું કે, […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરીને વર્ષ 2080ના નૂતન વર્ષનો કર્યો પ્રારંભ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરીને કર્યો હતો. ત્યાર બાદ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સહિતના દેવોની પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા અને પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શ્રદ્ધાપૂર્વક  શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને નૂતન વર્ષની  હ્રદયપૂર્વક શુભકામનાઓ આપતા […]

પાવાગઢમાં દિવાળીના પર્વ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરાયો

મંદિર સવારે 5 વાગે ભક્તો માટે દર્શનાર્થે ખોલાશે સાંજના 7.30 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ કરાયું વિશેષ આયોજન અમદાવાદઃ દિવાળીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો તહેવારોની ઉજવણી કરવા માટે પોતાના ગામ તરફ પરત ફરી રહ્યાં છે. દરમિયાન દિવાળીના તહેવારોમાં ધાર્મિક સ્થળો ઉપર […]

માતા વૈષ્ણોદેવીના ચાલુ વર્ષે 80 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

નવરાત્રિ પર્વમાં ચાર લાખથી વધુ ભક્તોએ કર્યા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું પવિત્ર ગુફામાં દરરોજ સરેરાશ 40 હજાર શ્રદ્ધાળુઓ આવે છે 11 વર્ષ બાદ ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા એક કરોડને પાર પહોંચવાની આશા નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવીના પવિત્ર ગુફા મંદિરના દર્શને જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 80 લાખને પાર થઈ ગઈ છે. […]

હિન્દુ હોવા અંગે ગર્વ વ્યક્ત કરીને બ્રિટનના PM ઋષિ સુનકે મંદિરોમાં દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી

જી20 સમિટમાં ભાગ લેવા આવ્યા ભારત એરપોર્ટ ઉપર કરાયું ભવ્ય સ્વાગત બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક જી20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારત આવી ચુક્યાં છે, આ દરમિયાન તેમણે ખાલિસ્તાન, યુક્રેન-રશિયા યુદ્ધ અને પીએમ મોદી સાથેના સંબંધોને લઈને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાને ગૌરવશાળી હિન્દુ ગણાવ્યા હતા. તેમજ ભારતમાં પ્રવાસ દરમિયાન વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code