RSSના શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં પહેલી વાર મહીલા મુખ્ય મહેમાન આમંત્રિત – સંઘના પ્રમખે કહ્યું ‘શુભકાર્ય માટે શક્તિ જરુરી’
આરએસએસના શત્ત્રપૂજન કાર્યક્રમમાં મહિલા બન્યા મુખ્ય મહેમાન સંઘ પ્રમખે કહ્યું સારા કાર્ય માટે નારી શક્તિ જરુરી દિલ્હીઃ- દેશભરમાં આજે દશેરાનો તહેવાર મનાવાઈ રહ્યો છે, ત્યારે આજે દેશમાં શસ્ત્ર પૂજાનું પમ ખાસ મહત્વ રહેલું છેવિજયાદશમીના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો શસ્ત્ર પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો છે,જો કે શસ્ત્ર પૂજનતો દર દશેરાના દિવસે થાય છે પરંતુ […]