રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટે ગુજરાત સરકાર-લાઇટ સ્ટોર્મ વચ્ચે MOU
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ડિઝીટલ ઇનોવેશનને વેગ આપવા જાહેર કરવામાં આવેલી ગુજરાત IT/ITes પોલિસી 2022-27ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની આ પોલિસી ઉપયુકત બની છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રૂ. 1000 કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન […]