રાજકોટ મ્યુનિ.માં ડેટા સેન્ટરની મરામતને લીધે આજ રાતથી ઓનલાઈન કામગીરીને અસર થશે
રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની મોટાભાગની સેવાઓ ઓનલાઈન આપવામાં આવી રહી છે. નાગરિકો ઘેરબેઠા જ પોતાના વિસ્તારના પ્રશ્નોની ઓનલાઈન ફરિયાદો પણ કરી શકે છે. આ સેવાઓ અવિરત ઉપલબ્ધ બની રહે એવા આશયથી ડેટા સિસ્ટમની સિક્યુરિટી અને મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થાય તે ખૂબ જરૂરી છે. આ માટે કોઈ ટેક્નિકલ ફોલ્ટ કે ટેકનિકલ આપત્તિ સમયે પૂરેપૂરું ડેટા સેન્ટર બંધ […]