1. Home
  2. Tag "Data leak"

હવે તમારી અંગત માહિતી સુરક્ષિત રહેશે! સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા બિલ લાવવામાં આવ્યું.

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા બિલ 2022નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ અધિનિયમનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટા સંબંધિત નિયમન પ્રદાન કરવાનો છે. તે વ્યક્તિઓના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદા અનુસાર જરૂરી વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની જરૂરિયાત બંનેને માન્યતા આપે છે. એક અહેવાલ મુજબ, આ ડ્રાફ્ટમાં સૌથી નોંધપાત્ર ફેરફારો સોશિયલ મીડિયા અને […]

એર ઇન્ડિયાના સર્વર પર સાયબર એટેક,પ્રવાસીઓના પાસપોર્ટ અને ક્રેડીટ કાર્ડની માહિતી થઇ લીક

એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક 45 લાખ પ્રવાસીઓના ડેટાની થઇ ચોરી જન્મ તારીખથી લઇ પાસપોર્ટની માહિતી ચોરાઇ પ્રવાસીઓના ક્રેડિટ કાર્ડનો ડેટા પણ લીક દિલ્હી : સરકારી એરલાઇન્સ એર ઈન્ડિયાના મુસાફરોના ડેટા લીક થયાની ઘટના સામે આવ્યા છે. એરલાઇન્સના ડેટા સેન્ટર ઉપર સાયબર એટેક થયો હતો, જેના દ્વારા ડેટા ચોરી થઈ હતી. આ હુમલો આ […]

ડોમિનોઝ ઇન્ડિયા બન્યું સાયબર અટેકનું શિકાર, હેકર્સે 13 જીબીના ડેટા ચોર્યા

ડોમિનોઝ ઇન્ડિયા મૂકાયું સંકટમાં ડોમિનોઝ ઇન્ડિયા પર સાયબર અટેક હેકર્સે ડોમિનોઝ ઇન્ડિયાના 13 જીબી ડેટા ચોરી કર્યા નવી દિલ્હી: ડોમિનોઝ ઇન્ડિયા સંકટમાં મૂકાયું છે. ડોમિનોઝ ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર હુમલો થયો છે. હેકર્સે ડોમિનોઝ ઇન્ડિયાન પર સાયબર અટેક કરીને તેના 13 જીબી ઇન્ટર્નલ ડેટા ચોરી કર્યા છે. તેમાં આઇટી, લીગલ, ફાઇનાન્સ, માર્કેટિંગ, કર્મચારીઓની જાણકારી […]

ફેસબૂકના માલિક ઝુકરબર્ગ પોતે જ ‘સિગ્નલ એપ’નો કરે છે ઉપયોગ, ડેટા લીક બાદ થયો ઘટસ્ફોટ

સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો આ વખતે માર્ક ઝુકરબર્ગ સહિત 53 કરોડથી વધુ ફેસબૂક યૂઝર્સના પર્સનલ ડેટા લીક થયા આ ડેટા લીક પ્રમાણ માર્ક ઝુકરબર્ગ પોતે સિગ્નલ એપ યૂઝ કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થયો હોવાની ઘટના ફરીથી સામે આવી છે. […]

દાવો: ડાર્ક વેબ પર 10 કરોડ ભારતીયોના ક્રેડિટ-ડેબિટ કાર્ડ ડેટા થયા લીક

સાયબર સુરક્ષા મામલામાં એક સ્વતંત્ર શોધકર્તાનો દાવો ડાર્ક વેબ પર 10 કરોડ ભારતીયોના ક્રેડિટ-ડેબિટ કાર્ડ ડેટા થયા લીક ડિજીટલ પેમેન્ટ્સ ગેટ વે જસપેના સર્વર પરથી આ ડેટા લીક થયો નવી દિલ્હી: દેશમાં જે રીતે ટેક્નોલોજી દિવસે દિવસે વધી રહી છે તેની સાથોસાથ ડેટાની ગોપનીયતાને લઇને ખતરો પણ વધી રહ્યો છે. સાયબર સુરક્ષા મામલામાં એક સ્વતંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code