પ્રાઇવેટ કંપનીઓ સાથે વાહન ડેટા શેર કરી સરકારને 100 કરોડની કમાણી થઇ: નીતિન ગડકરી
ભારત સરકારે વાહન અને સારથીના ડેટાબેઝને પ્રાઇવેટ કંપનીઓ સાથે શેર કર્યા સરકારે આ કામગીરીથી 100 કરોડ રૂપિયાની કમાણી કરી કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આ જાણકારી આપી નવી દિલ્હી: ભારત સરકારે વાહન અને સારથીના ડેટાબેઝને પ્રાઇવેટ કંપનીઓ સાથે શેર કર્યા છે. સરકારે આ કામગીરીથી 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કેન્દ્રિય માર્ગ પરિવહન […]