1. Home
  2. Tag "date"

કોર્પોરેટ આવકવેરો ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે, આકારણી વર્ષ 2024-25 માટે કોર્પોરેટ દ્વારા આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 દિવસ વધારીને 15 નવેમ્બર કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ, આને લગતું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, 31 […]

ખજૂરનો ઉપયોગ કરી તમે ચમકદાર અને સુંદર સ્કિન મેળવી શકો છો

ખજૂર સ્વાસ્થ્ય માટે ફઆયદાકારક હોય છે. તેનો ઉપયોગ કરી તમે ચહેરાને ચમકદાર બનાવી શકો છો અને સ્વાસ્થ રાખે છે. સાથે પિંમ્પલ્સને ખતમ કરવામાં મદદ કરે છે. ખજૂરનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને નરમ અને ચમકદાર બનાવી શકો છો. ખજૂર સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય અને ચહેરાની સુંદરતા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં […]

ધોરણ 10 અને ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરાઈ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા આગામી 26 જૂનના રોજ લેવામાં આવશે. આ પરીક્ષાનું […]

નરસિંહ જયંતિ 21 કે 22મી મે, જાણો આ દિવસની ચેક્કસ તારીખ અને મહત્વ

ભગવાન નરસિંહને વિષ્ણુજીનો ચોથો અવતાર માનવામાં આવે છે. નરસિંહ એટલે અડધા મનુષ્ય અને અડધા સિંહ. નરસિંહ ભગવાનએ રાક્ષસ હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યુ હતુ. જે દિવસે ભગવાન નરસિંહે આ અદભુત સ્વરૂપ ધારણ કર્યું તે દિવસને નરસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. વર્ષ […]

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાના કાર્યક્રમમાં કર્યો ફેરફાર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચુટણીની જાહેર થઈ હોવાથી રાજ્યમાં ધણી યુનિવર્સીટીઓએ પોતાની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર ક્રયો છે. ત્યારે આજે રાજ્યની વધુ એક યુનિવર્સીટી દ્વારા ચુટણીને કારણે પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10 નવેમ્બર-2022થી શરૂ થનારી તમામ પરીક્ષાઓને સ્થગિત કરી છે. સ્થિત કરેવી તમામ પરીક્ષાઓ હવે 20 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય […]

ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે પરીક્ષા 19મી એપ્રિલથી શરૂ થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ચાલુ વર્ષે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 21 એેપ્રિલથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, જવાહર નવોદયની પરીક્ષાના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્યમાં ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા બે દિવસ વહેલી એટલે તા. 21 એપ્રિલથી શરૂ […]

ગૌણ સેવા પસંદગી મંડળે મોકુફ રાખેલી પરીક્ષાની તારીખ કરી જાહેર કરી

ગાંધીનગર:  રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે અગાઉ મોકુફ રખાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી રહી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજોરી અધિકારીની ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. તે મુજબ તા. 9મી જુલાઈના રોજ આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટર ફાળવવામાં આવ્યા […]

જીટીયુની વિન્ટર અને સમર સેમેસ્ટરની પરીક્ષાઓની તારીખ કરાઈ જાહેર

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓએ પરીક્ષાઓ મોકુફ રાખી હતી. જો કે, હવે કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હવે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન જીટીયુ દ્વારા વિન્ટર અને સમર સેમેસ્ટરની વિવિધ કોર્સની એમસીક્યુ આધારીત ઓનલાઈન ટ્રાયલ ટેસ્ટ અને ફાઈનલ પરીક્ષાઓ તા. 3જી જુનથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code