1. Home
  2. Tag "daughter"

પાકિસ્તાની અભિનેતાની આ દીકરીએ બોલીવુડમાં બનાવ્યું આગવું સ્થાન, બે વખત જીત્યો ફિલ્મફેર એવોર્ડ

બોલિવૂડના ઘણા કલાકારોના પાકિસ્તાન સાથે સંબંધ છે. બોલીવુડની એક અભિનેત્રીના પિતા પાકિસ્તાની હતા અને આ અભિનેત્રી હાલ બોલીવુડમાં ટોપની અભિનેત્રીઓમાં સામેલ છે. આ હિરોઈન બીજુ કોઈ નહીં પરંતુ તબસ્સુમ ફાતિમા હાશ્મી ઉર્ફે તબ્બુ છે. તબ્બુનો જન્મ 4 નવેમ્બર 1971ના રોજ હૈદરાબાદી મુસ્લિમ પરિવારના જમાલ અલી હાશ્મી અને રિઝવાનાને ત્યાં થયો હતો. જમાલ પાકિસ્તાનમાં લોકપ્રિય અભિનેતા […]

ગુલશન કુમારની પુત્રી અને લોકગાયિકા તુલસી કુમાર સેટ પર ઇજાગ્રસ્ત

લોકપ્રિય ગાયક તુલસી કુમાર તાજેતરમાં તેના આગામી મ્યુઝિક વીડિયોના શૂટિંગના સેટ પર અકસ્માતનો ભોગ બની હતી. ગાયિકા શૂટિંગ કરી રહી હતી ત્યારે તેની પાછળની દિવાલ તૂટી પડી હતી, આ સમગ્ર ઘટનાનો વિડીયો બહાર આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તુલસી કુમાર તેના આગામી વીડિયોનું શૂટિંગ કરતી જોવા મળી રહી છે. શૂટિંગ માટે સ્ટુડિયોમાં […]

સાઉથ એક્ટ્રેસ ઐશ્વર્યા અર્જુનના લગ્ન, લાલ ડ્રેસમાં એક્ટર ઉમાપતિ રામૈયાની દુલ્હન બની

તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરનાર દક્ષિણ અભિનેતા અર્જુન સરજાની પુત્રી ઐશ્વર્યા અર્જુને લગ્ન કરી લીધા છે. ઐશ્વર્યાએ લોકપ્રિય અભિનેતા થમ્બી રામૈયાના પુત્ર ઉમાપતિ રામૈયા સાથે લગ્ન કર્યા છે. દંપતીએ 10 જૂન, 2024 ના રોજ ચેન્નાઈમાં સાત ફેરા લીધા. હવે બંનેના લગ્નની તસવીરો સામે આવી છે. ઐશ્વર્યા અને ઉમાપતિએ […]

દીકરીઓની ક્ષમતા વિજ્ઞાન-ટેક્નોલોજીથી લઈને પોલીસ અને સેના સુધીના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભાંજા બિહાર, ગંજમ, ઓડિશા ખાતે બેરહામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓડિશાનો દક્ષિણ વિસ્તાર માત્ર ઓડિશાના ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ભૂમિ શિક્ષણ, સાહિત્ય, કળા અને હસ્તકલાથી સમૃદ્ધ છે. આ પ્રદેશના પુત્રો કબી સમ્રાટ ઉપેન્દ્ર […]

જો માતા-પિતા પહેલીવાર તેમની દીકરીને કૉલેજમાં મોકલવા જઈ રહ્યા હોય તો તેમને આ બાબતો શીખવવી જ જોઈએ

બદલાતા સમય સાથે માતા-પિતાની તેમના બાળકોના ભવિષ્યની ચિંતા વધવા લાગી છે. ખરાબ સંગતમાં ન પડે તે વાતને લઈને માતા-પિતા ખૂબ જ ચિંતિત રહેવા લાગે છે. મા-બાપને માત્ર છોકરાઓ માટે જ નહીં પણ છોકરીઓની પણ ચિંતા થવા લાગે છે. ખાસ કરીને 18 વર્ષની ઉંમર પછી માતાપિતા તરફથી જોખમ વધુ વધી જાય છે.તેથી જ ખાસ કરીને છોકરીઓને […]

બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાયપુર પહોંચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ,પુત્રી પણ સાથે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢ પહોંચ્યા પુત્રી ઇતિશ્રી મુર્મુ પણ સાથે જોવા મળી  એરપોર્ટ પર રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર અપાયું  દિલ્હી:  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢની તેમની બે દિવસીય મુલાકાતે સવારે રાજધાની રાયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તે રાયપુર અને બિલાસપુર શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસની મુલાકાતે એરફોર્સના વિશેષ વિમાનમાં રાયપુરના સ્વામી વિવેકાનંદ […]

નોઈડામાં પોલીસ કર્મચારીઓની માનવતા, નાણા એકત્ર કરીને સફાઈ કર્મચારીની દીકરીના ધામધૂમથી કરાવ્યાં લગ્ન

નવી દિલ્હીઃ આપણે સામાન્ય રીતે પોલીસને ગુનેગારો આકરુ વલણ અપનાવતા જોયાં છે, તેમજ આપણા મગજમાં પોલીસને લઈને વિવિધ માન્યતા છે પરંતુ પોલીસ પણ સામાન્ય માણસની જેમ લાગણીશીલ હોય છે, તેનું ઉદાહરણ નોઈડામાં જોવા મળ્યું હતું. નોઈડા પોલીસ સ્ટેશનના સફાઈ કામદારની દીકરીના લગ્ન માટે પોલીસ કર્મચારીઓએ નાણા એકત્ર કરીને ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યાં હતા. સફાઈ કર્મચારીની […]

ગુજરાતની દીકરી આંતરરાષ્ટ્રીય લેવલે સાફ ફૂટબોલ વર્લ્ડ કપની વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં ફેઇથ સ્કુલ ખાતે સ્પોર્ટ્સ ડે ઉજવાયો. આ કાર્યક્ર્મમાં  સાબર સપોર્ટસ  સ્ટેડિયમની દીકરી અને સ્કૂલની વિદ્યાર્થીની શુભાંગી સિંગનું કલેક્ટર, વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી દ્રારા બહુમાન કરવામાં આવ્યું હતું. અગાઉ યુવા ખેલ સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્રારા શુભાંગી સિંગનું સન્માન કર્યું છે. આ ગુજરાતની પ્રથમ દિકરી છે […]

દીકરીના જન્મથી તેના ભણતર સુધીનો બધો ખર્ચો સરકાર ઉઠાવશે, આ રીતે યોજનાનો લાભ લો.

નવી દિલ્હી : જો તમે દીકરીને જન્મ આપ્યો છે અને તેના ભવિષ્યની ચિંતા સતાવે છે તમને?  તો સરકાર પાસે છે તમારી દીકરીના સુરક્ષિત ભવિષ્યની યોજનાઓ. જેને બાલિકા સમૃદ્ધિ યોજના કહે છે. શું છે બાલિકા સમૃદ્ધિ યોજના, અહીં વાંચો આ યોજનાનો ઉદ્દેશ્ય  અને લાભો. આ યોજના ભારત સરકાર દ્વારા નિર્ધારિત ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં 15 […]

દીકરીઓને શીખવો આ 5 વાતો,આત્મનિર્ભર રહેશે તમારી લાડલી

માતા-પિતા માટે બંને બાળકો સમાન હોય છે પછી તે પુત્ર હોય કે પુત્રી. આજના બદલાતા યુગમાં છોકરીઓ પણ કોઈથી ઓછી નથી.તે છોકરાઓને સંપૂર્ણ સ્પર્ધા આપે છે.પરંતુ માતા-પિતા છોકરીઓ માટે થોડા વધુ કાળજી રાખે છે.કારણ કે દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમની દીકરી બીજા સમાજનો સામનો નિર્ભયતાથી કરે.આવી સ્થિતિમાં માતા-પિતા પોતાની દીકરીઓને માથું ઊંચું રાખીને જીવવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code