સંઘર્ષના દિવસોમાં આ અભિનેતાએ રેલવે સ્ટેશન ઉપર 27 દિવસ ગુજાર્યાં હતા
બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ઘણા સંઘર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી છે. આવા કલાકારોની યાદીમાં અનુપમ ખેરનો સમાવેશ થાય છે. પોતાની મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવ્યું. બોલીવુડમાં તેમણે એનેક સુપરહિટ ફિલ્મ આપી ચુક્યું છે. 40 વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે ઘણી ફિલ્મો કરી છે અને મજબૂત અભિનય કુશળતા પણ સાબિત કરી છે. જો કે, […]