1. Home
  2. Tag "dead"

તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 32 લોકોના મોત , 70થી વધુને હોસ્પિટલ ખસેડાયાં

બેંગ્લોરઃ તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં બુધવારે કથિત રીતે ગેરકાયદેસર એરાક (તાડી) ખાવાથી ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતા અને 70થી વધુ લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તામિલનાડુ સરકારે બુધવારે સાંજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “એવી શંકા છે કે લોકોનું મોત તાડી પીવાથી થયું હશે. જો કે, મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ […]

જોર્ડનમાં ડ્રોન હુમલામાં 3 અમેરિકન સૈનિકોના મોત

નવી દિલ્હીઃ જોર્ડનમાં ઈરાન સમર્થિત આતંકવાદીઓના હુમલામાં અમેરિકી સેનાના 3 સૈનિકોના મોત નિપજ્યા છે. જ્યારે કેટલાય ઘાયલ થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકા હુમલાખોરોની જવાબદારી નક્કી કરશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદન જારી કરી 25 સૈનિકોના ઘાયલ થયાની વાત કરી છે. રાષ્ટ્રપતિ બાઈડને ઈરાન સમર્થિત લડવૈયાઓ વિશે વાત કરી છે. પરંતુ […]

સંસદના બંને ગૃહમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી

દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત, તેમના પત્ની મઘુલીકા રાવત સહિત 13 મહાનુભાવોના નિધન થયાં હતા. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદ સમક્ષ દુર્ઘટના અંગે માહિતી આપી હતી અને દેશ વતી શ્રદ્ધાજંલી આપી હતી. લોકસભામાં સભ્યોએ મૌન પાળીને નિધન પામેલા ભારત માતાના સપુતોને શ્રદ્ધાંજલી આપી હતી. સંસદમાં રક્ષા મંત્રી […]

આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડની સહાય આપવા વરૂણ ગાંધીએ PMને કરી રજૂઆત

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને એક વર્ષથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યાં બાદ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને ઘરે જવા અપીલ કરી હતી. દરમિયાન ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લગતો કાયદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code