વડોદરાની હોસ્પિટલમાં મૃતદેહ બદલાઈ ગયા, અગ્નિસંસ્કાર બાદ પરિવારજનોને ખબર પડી
વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની લાપરવાહીથી મૃતદેહો બદલાઈ ગયા હતા. અંતિમવિધિ માટે મૃતકના સ્વજનો મૃતદેહ લેવા હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા, પણ પીએમરૂમમાંથી મૃતદેહ ગાયબ હતો. બાદમાં પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહની માગ કરી હતી. દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના સ્ટાફે મૃતદેહ અન્ય પરિવારને આપી દીધો હતો અને એ મૃતદેહના […]