1. Home
  2. Tag "dead body"

પશ્ચિમ બંગાળની નહેરમાંથી સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ મળ્યો

ગંગટોકઃ સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળના સિલીગુડી પાસેની નહેરમાંથી મળી આવ્યો છે. તેઓ 9 દિવસથી ગુમ હતા. પોલીસે જણાવ્યું કે પૌડ્યાલ (80)નો મૃતદેહ ફુલબારીમાં તિસ્તા નહેરમાંથી મળ્યો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે મૃતદેહ તિસ્તા નદીમાંથી તણાઈને આવ્યો છે. મૃતદેહની ઓળખ ઘડિયાળ અને કપડાં દ્વારા કરવામાં […]

VIP પાર્ટીના વડા મુકેશ સહાનીના પિતાની હત્યાથી સનસનાટી, ઘરમાંથી વિકૃત સ્વરૂપમાં મળી આવી લાશ

વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) પાર્ટીના વડા અને બિહાર સરકારના ભૂતપૂર્વ પ્રધાન મુકેશ સહાનીના પિતા જીતન સહાનીની હત્યા કરવામાં આવી છે. જીતન સહાનીની દરભંગા જિલ્લાના બિરૌલ સબ-ડિવિઝનમાં અફઝલ્લા પંચાયતના સુપૌલ બજારમાં તેમના પૈતૃક મકાનમાં હત્યા કરવામાં આવી છે. ઘરની અંદરથી એક વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. દરભંગાના SSP જગુન્નાથ રેડ્ડીએ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલ પોલીસ […]

જો મત ગણતરીમાં ગોટાળા થયા તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની… જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન

બલિયા લોકસભા સીટના સપા ઉમેદવાર સનાતન પાંડેએ શનિવારે જિલ્લા પ્રશાસનને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો આ વખતે જનતા મને વિજયી બનાવશે તો અમને કોઈ રોકી શકશે નહીં. મતગણતરીમાં કોઈપણ પ્રકારના ગોટાળા થશે તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની લાશ નીકળશે. આ સમગ્ર મામલો છે 2019માં 15 હજાર મતથી હાર્યા હતા […]

ઉમેશ પાલ કેસઃ ખરાબ કામનું ખરાબ પરિણામ, ગુલામની માતા-ભાઈનો મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર

લખનૌઃ ઝાંસીમાં ઉત્તરપ્રદેશ પોલીસે ગઈકાલે કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદ અને સાગરિત ગુલામને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. અસદ અહેમદ અને ગુલામની સામે ઉમેશપાલ હત્યા કેસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસની ટીમ તેમને શોધતી હતી. દરમિયાન ગુલામની માતા અને ભાઈએ તેનો મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. એટલું જ નહીં ખરાબ કામનું ખરાબ પરિણામ આવે છે […]

મહુવાના દરિયાકાંઠા નજીક સિંહનો મૃતદેહ મળતા વનવિભાગે તપાસ હાથ ધરી

ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકાના કંઠાળ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. છેલ્લા ઘણા થોડા દિવસોથી મહુવા-તળાજા પંથકમાં સિંહ દિપડાના આંટાફેરા વધી ગયા છે. ત્યારે  દરિયા નજીક  સિંહનો જ મૃતદેહ મળતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મહુવાના ખરેડ-ગઢડા વિસ્તારમાં દરીયાકાંઠા પાસે પવનચક્કી નજીક  ગઇકાલે મંગળવારે સાંજના સમયે  સિંહનો મૃતદેહ હોવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code