ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે ભારત બાયોટેકે બ્રાઝીલની 2 કંપની સાથે ડીલ રદ કરી
ભારત બાયોટેક બ્રાઝીનની બે કંપનીઓ સાથેની ડીલ રદ કરી આ પહેલા કંપની ભ્રષ્ટાચારના વિવાદમાં સપડાય હતી દિલ્હીઃ– ભ્રષ્ટાચારના આરોપો બાદ ભારત બાયોટેકે કોવેક્સિન માટે બ્રાઝિલના ભાગીદારો સાથે તેમણે કરેલી ડીલને હવે રદ કરી હોવાના એહવાલ મળી રહ્યા છે, મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે, તેણે બ્રાઝિલના માર્કેટ માટે તેની કોરોના સામે […]