1. Home
  2. Tag "death"

ઈરાનના સર્વોચ્ચ નેતાએ યાહ્યા સિનવારના મૃત્યુ પર ઈઝરાયેલને ચેતવણી આપી

હમાસ ચીફ યાહ્યા સિનવારનું ઈઝરાયેલના હુમલામાં મોત થયું છે. હમાસના નેતા યાહ્યા સિનવારના મૃત્યુ બાદ અમેરિકા અને જર્મનીએ દાવો કર્યો છે કે ગાઝા પટ્ટીમાં સંઘર્ષને સમાપ્ત કરવાની દિશામાં સરળતાથી પ્રગતિ કરી શકાય છે. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે યાહ્યા સિનવારના મૃત્યુ પછી હમાસનો અંત […]

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા […]

પૂરફાટ ઝડપે બાઈકચાલાક કાર સાથે અથડાયા બાદ પીકઅપ વાનની અડફેટે મોત

વડોદરાના વાઘોડિયા રોડ પર બનેલો બનાવ, માથાના ભાગે ગંભીર ઈજાઓને લીધે બાઈકચાલક યુવાનું મોત, અકસ્માતના બનાવની સીસીટીવી કૂટેજ પોલીસે મેળવ્યા વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વાઘોડિયા રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. બાઈક ચાલક યુવાનનો એસયુવી કાર અને પીક અપ વાન સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં […]

નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ, 48થી વધુ લોકોના મોત

પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ બાદ પીકઅપ વાહન આવ્યું ઝપટે આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા નવી દિલ્હીઃ નાઈજીરીયામાં બપોરે પેટ્રોલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 48 થી વધુ લોકોના મોત થયા છે. નાઈજિરિયન અખબાર પ્રીમિયમ ટાઈમ્સ અનુસાર, ઉત્તર-મધ્ય નાઈજર રાજ્યમાં બિડા-અગાઈ-લાપાઈ હાઈવે પર બપોરે લગભગ 12:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. નાઇજર ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ડિરેક્ટર જનરલ અબ્દલ્લાહ-બાબા-આરાએ આની પુષ્ટિ […]

છત્તીસગઢઃ સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં 9 નક્સલવાદીઓ ઠાર

લોહાગાંવ પીડિયાના જંગલમાં થઈ અથડામણ ઘટના સ્થળ ઉપરથી મારક હથિયારો મળ્યાં નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા જવાનોએ દેશવિરોધ પ્રવૃતિઓને ડામવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર ઉપર લોહાગાંવ પીડિયાના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં નવ નક્સલવાદીઓના મોત થયાં છે. પોલીસ સુત્રોના જણવ્યા અનુસાર નક્સલવાદીઓના પીએલજીએ કંપની નંબર […]

સાઉદી અરેબિયામાં રણમાં ભૂલા પડેલા પ્રવાસી ભારતીયનું મોત

નવી દિલ્હીઃ આજના સમયે ટેક્નોલોજી એ હદે મનુષ્યનો અંગ બની છે કે તેના વગર જીવન જીવવું અશક્ય બન્યું છે ત્યારે ટેકનીકલ ખામી માણસનો ભોગ લઇ લે તેવી સ્થિતિ ક્યારે નિર્માણ પામતી હોય છે. એવી જ એક ઘટના તાજેતરમાં મધ્ય પૂર્વી દેશ કે અખાતી દેશ સાઉદી અરબમાં બનવા પામી છે. અહી એક 27 વર્ષીય ભારતીય નાગરિક […]

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પછી એક અનેક આતંકવાદી હુમલામાં 70 થી વધુ લોકોના મોત

આ હુમલામાં 14 જેટલા સૈનિકો અને પોલીસ જવાનોના મોત અથડામણમાં 21 આતંકવાદીઓ ઠાર મારાયાં અમદાવાદઃ દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પછી એક અનેક આતંકવાદી હુમલામાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. સૈન્ય અને પોલીસ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. પાકિસ્તાનની સૈન્યએ જણાવ્યું હતું કે લાસબેલા જિલ્લાના એક શહેર બેલામાં એક મુખ્ય હાઇવે પર […]

શ્વાન કરડવાથી વર્ષ 2023માં દેશભરમાં 286 લોકોના મોત, સંસદમાં સરકારે આપ્યો જવાબ

દેશભરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આવા કિસ્સા દરરોજ પ્રકાશમાં આવતા રહે છે. રખડતા શ્વાનોની સાથે પાળેલા શ્વાન પણ કરડવાના મામલે પાછળ નથી. તાજેતરમાં, દિલ્હી-નોઈડાની સોસાયટીઓમાં પણ આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. અખબારો અને ટીવીમાં શ્વાન કરડવાની ઘટનાઓ સતત ચમકી રહી છે.. તમામ કડકતા છતાં દેશભરમાં શ્વાનના કરડવાની ઘટનાઓ અટકી […]

મક્કામાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું, ગરમીને કારણે 600થી વધારે હજયાત્રીઓના મોત

સાઉદી અરેબિયાના મક્કામાં હજ માટે આવતા યાત્રિકો પર ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. 12 જૂનથી 19 જૂન સુધી ચાલનારી હજયાત્રા દરમિયાન પ્રચંડ ગરમીને લીધે અત્યાર સુધીમાં કુલ 577 હજયાત્રીઓના મોત થયા છે. ગરમીના કારણે બિમાર પડેલા લગભગ 2000 યાત્રીઓને સારવાર આપવામાં આવી રહી છે. ધ ગાર્ડિયન અખબારના અહેવાલ મુજબ, મૃતક હજ યાત્રીકોમાં 323 ઈજિપ્તના અને […]

કૂતરા કરડવાથી દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે? જાણો….

હડકવા વૈશ્વિક લેબલ પર એક ખતરનાક રોગ છે. દર વર્ષે 15 મિલિયન લોકો હડકવા પોસ્ટ-એક્સપોઝર પ્રોફીલેક્સિસ (PEP) નો શિકાર બને છે. ભારતમાં એકલા પાગલ કૂતરાના કરડવાથી 20 હજાર લોકોના મોત થાય છે. જ્યારે ભારતમાં 95 ટકાથી વધુ મૃત્યુ થાય છે. હડકવાથી થતા મૃત્યુનો આ ડેટા ઈન્ડિયન વેટરનરી રિસર્ચ (IVRI), બરેલી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code