મહાયોગી શ્રી અરવિંદ ઘોષની પુણ્યતિથિઃ ઈંગ્લેન્ડમાં અભ્યાસ બાદ અંગ્રેજોની ગુલામીને બદલે રાષ્ટ્રસેવાના જીવનવ્રતને સ્વીકાર્યું હતું
મહાયોગી શ્રી અરવિંદ ઘોષની આજે 5મી ડિસેમ્બરના રોજ પુણ્યતિથિ છે. તેમનો જન્મ કોલકત્તામાં થયો હતો. પિતાજીએ તેમને ૭ વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ ભણવા મોકલ્યા હતા અને તેઓ માત્ર ૧૮ વર્ષની ઉંમર માં આઈસીએસ પરીક્ષા પાસ કરી હતી. આઈસીએસ પરીક્ષા બાદ ઘોડેસવારીની પરીક્ષા બ્રિટિશ સરકારમાં અધિકારી બનવા આવશ્યક હોય છે પરંતુ તેમને અંગ્રેજોની ગુલામી ન કરવી પડે […]