1. Home
  2. Tag "death of couple"

અમદાવાદના SG હાઈવે પર બેફામ ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લેતા દંપતીનું મોત

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. તેમ છતાં રાતના સમયે બેફામ ઝડપે વાહનો દોડતા હોય છે. તેના લીધે વધુ એક અકસ્માત સર્જાયો છે. એસજી હાઈવે-સોલા બ્રિજ પર મોડી રાતે કારચાલકે  એક્ટિવા સવાર દંપતીને અડફેડે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. બે મહિનાની મેરેજ […]

વડોદરાના જાંબુવા બ્રીજ નજીક અકસ્માત બે કાર, બાઈક અને ડમ્પર વચ્ચે અક્માત, દંપતીનું મોત

વડોદરા : ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. વડોદરા નજીક જાંબુવા બ્રીજ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતા બે બાઈક અને બે કારને અડફેટે લેતા બાઈકસવાર પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. આ અકસ્માકને લીધે હાઈ-વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા નજીક નેશનલ હાઈવે […]

અમદાવાદના વટવા રિંગ રોડની ગામડી ચોકડી પાસે બાઈકને  અજાણ્યા વાહને અડફેટે લેતા દંપતીનું મોત

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. બેફામ ગતિએ વાહનો અકસ્માત બાદ રફુચક્કર થઈ જતા હોય છે. શહેરના વટવા રિંગ રોડ પર ગામડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર  દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. મહિજડા ગામમાં રહેતા દંપતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ બંનેનાં મોત નિપજ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code