અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત અંગે સરકારે આપ્યા તપાસના આદેશ
બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ 19 લોકોની એન્જિયોગ્રાફી, 7ની એન્જિયોપ્લાસ્ટી, બેના મોત નિપજતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી, પૂર્વ મંત્રી નીતિન પટેલ હોસ્પિટલ દોડી આવ્યા અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામમાં આરોગ્ય કેમ્પ યોજ્યા બાદ સારવારની જરૂપિયાત હોય એવા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની […]