1. Home
  2. Tag "Death threat"

હમાસનો ચીફ યાહ્યા સિનવારના મોતની આશંકા, ઈઝરાયલે તપાસ શરૂ કરી

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ યુદ્ધ ફાટી નીકળ્યું નવી દિલ્હીઃ ગાઝામાં લાંબા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત થયાની આશંકા સેવાઈ રહી છે. ઈઝરાયલના હુમલામાં સિનવારનું મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ સિનવારની મોતની અટકળો વચ્ચે સૈન્યએ […]

PM મોદીને મારી નાખવાની ધમકી આપનારા શખ્સની દિલ્હી પોલીસે કરી અટકાયત

પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની કરાઇ ધરપકડ આ શખ્સે પોલીસને ફોન કરીને પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી આ આરોપી વિરુદ્વ થયેલા છે અનેક કેસો નવી દિલ્હી: પીએમ મોદીને એક શખ્સે મારી નાખવાની ધમકી આપી હતી. હવે દિલ્હી પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી છે. એવું કહેવાય છે કે ગત રાત્રે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code