ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની : શિક્ષણ મંત્રી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020ના અસરકારક અમલીકરણ થકી અમૃતકાળમાં ભારતના જ્ઞાન આધારિત સમાજ, વિશ્વગુરૂ બનવાના તથા ફાઇવ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. […]