1. Home
  2. Tag "Debris"

કેદારનાથ યાત્રા : તીર્થયાત્રીઓ પર પથ્થર અને કાટમાળ પડ્યો, 6 લોકો ઘાયલ

નવી દિલ્હીઃ કેદારનાથ પગદંડી માર્ગ પર ભેખડ અને જમીન ધસતા દુર્ધટના સર્જાયો. ચિરબાસા નજીક પહાડ પરથી ભારે માત્રામાં પથ્થરો અને જમીન ધસતા 6 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત બન્યા છે તેમજ આ મલબામાં કેટલાક પ્રવાસીઓ દબાયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે. કાટમાળમાંથી ત્રણ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. […]

મોરબીથી ઝુલતા પુલનો કટાઈ ગયેલો કાટમાળ એફએસએલ તપાસ માટે ગાંધીનગરમાં લવાયો

ગાંધીનગરઃ રાજ્યમાં મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 35 જેટલાં લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવની નિષ્પક્ષ તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુઓમોટો દાખલ થઈ છે, બીજી બાજુ રાજ્ય સરકારે પણ એક કમિટી બનાવી છે. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બ્રિજના તૂટેલા અવશેષો ટ્રકભરીને એફએસએલ તપાસ માટે ગાંધીનગર લવાયા છે. જેમાં મોટાભાગના અવશેષો કટાઈ ગયેલા […]

હૈદરાબાદઃ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા 11 શ્રમજીવીઓ થયાં ભડથું

બેંગ્લોરઃ હૈદરાબાદના ભાઈગુંડામાં ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં 11 શ્રમજીવીઓ ભડથું થઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળેથી 11 શ્રમજીવીઓના મૃતદેહ બહાર કાઢ્યાં હતા. મુશીરાબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આગની ઘટના લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. સિંકદરાબાદ રેલવે સ્ટેશન નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આઈડીએસ કોલોનીમાં ભંગારનું […]

અંતરિક્ષનો કચરો દૂર કરવા સ્વિસ કંપની ક્લિયર સ્પેસએ સફાઇ અભિયાન આદર્યું

પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતા કચરાને દૂર કરવા માટે સફાઇ અભિયાન હાથ ધરાશે ક્લિયર સ્પેસ નામની કંપની અવકાશમાં સફાઇ અભિયાન હાથ ધરશે કંપની વર્ષ 2025 સુધીમાં વિવિધ ઉપગ્રહો મોકલીને કચરો જમા કરશે જોહનિસબર્ગ: પૃથ્વીની ભ્રમણ કક્ષાની આસપાસ દર વર્ષે અનેક કચરાના ટુકડાઓ અને અવશેષો જમા થતા હોય છે. જે ત્યાં જ તરતા રહે છે. દિવસે દિવસે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code