1. Home
  2. Tag "debt"

ધન સંચય અને આર્થિક પ્રગતિ માટે વાસ્તુ શાસ્ત્રમાં સૂચવાયેલા આ નિયમો છે અઢળક ફાયદાકારક

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ધન સંચય અને આર્થિક પ્રગતિના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ઘણી વખત વ્યક્તિએ સમસ્યાઓ અને મજબૂરીઓના કારણે લોન લેવી પડે છે. ઘણી વખત આપણે લોન લઈએ છીએ પણ તેને ચુકવવામાં અસમર્થ હોઈએ છીએ. શ્રેષ્ઠ […]

લેણ-દેણ અને દેવાથી મુક્ત થવું છે? તો ઘરમાં આ રીતે સેટ કરો બેડ

જીવનમાં વાસ્તુને જાણવું અને તેનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું દરેક વ્યક્તિએ ભગવાનને પૂજવુ. આ જ રીતે જેમ આંખ બંધ કરી દેવાથી રાત નથી પડી જતી, એ જ રીતે વાસ્તુની અવગણના કરવાથી તેની અસર બંધ થઈ જતી નથી. આ જ રીતે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પલંગનું માથું હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશામાં […]

અમદાવાદને સ્માર્ટસિટી બનાવવાના મોહમાં મ્યુનિ.કોર્પોરેશનનું દેવું વધીને 4317 કરોડે પહોંચ્યું

અમદાવાદઃ શહેરની વધતી જતી વસતી સાથે એનો વ્યાપ પણ વધતો જાય છે. મ્યનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવક જ કરોડો રૂપિયા છે. સાથે પ્રોફેશનલ ટેક્સ સહિત અન્ય કરવેરાની આવક પણ કરોડો રૂપિયાની છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું અનુદાન પણ મળે છે. આમ મ્યુનિ.કોર્પોરેશનને કરોડોની આવક સામે વિકાસ માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો […]

દુનિયાના 69 દેશની સ્થિતિ શ્રીલંકા જેવી થવાની શકયતા, મોંઘવારી-બેકારી અને દેવાએ મુશ્કેલીઓ વધારી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત પડોશી ધર્મ નિભાવીને શ્રીલંકાને પોતાની રીતે મદદ કરી રહ્યું છે. દરમિયાન દુનિયાના 100થી વધારે દેશો દેવા હેઠળ દબાયેલા છે એટલું જ નહીં 2023 સુધીમાં 69 જેટલા દેશોની હાલત શ્રીલંકા જેવી સ્થિતિ ઉભી થવાની શકયતાઓ વ્યક્ત કરી રહ્યાં છે. પ્રાપ્ત […]

આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકા ઉપર 3.9 અરબ ડોલરનું દેવુ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં હાલના દિવસોમાં આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. તેમજ મોંધવારી પણ તોતીંગ વધી છે. શ્રીલંકાની આર્થિક વ્યવસ્થા ઉપર યુક્રેન-રશિયા યુદ્ધને કારણે પણ અસર પડી છે. યુદ્ધને પગલે રશિયન પ્રવાસી હાલ શ્રીલંકા આવવાનું ટાળી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર એક રિપોર્ટ પ્રમાણે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે ક્રુડ તેલની કિંમતોમાં વધારો […]

દેવામાં ડુબેલા પાકિસ્તાનના અધિકારીઓના કરોડો રૂપિયા સ્વિસ બેંકમાં જમા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ વિદેશી દેવામાં ડૂબેલા પાકિસ્તાનના અધિકારીઓને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. એક મોટી સ્વિસ બેંકમાંથી ડેટા લીક થવાને કારણે 1400 પાકિસ્તાની નાગરિકો સાથે જોડાયેલા 600 ખાતાઓની માહિતી સામે આવી છે. મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે સ્વિચઝર્લેન્ડમાં નોંધાયેલા એક ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મ ક્રેડિટ સુઈસના લીક થયેલા ડેટા અનુસાર ખાતાધારકોમાં ભૂતપૂર્વ ISI ચીફ, જનરલ અખ્તર […]

દેવાના બોજ હેઠળ ચીન, સૌથી વધુ માથાદીઠ દેવુ ચીનના લોકો પર, પાકિસ્તાનના પણ ખસ્તાહાલ, જાણો ભારતીયો પર કેટલું દેવું?

ચીનના લોકો પર છે સૌથી વધુ દેવું પાકિસ્તાની હાલત પણ ખસ્તાહાલ બાંગ્લાદેશની સૌથી ઓછી ઉધારી નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનું મોજું ફરી વળ્યું છે. ફરીથી ઓમિક્રોન વેરિએન્ટના કેસો વધી રહ્યા છે. આ જ કારણોસર લોકોની કમાણીમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય માળખાને મજબૂત બનાવવા માટે ખર્ચમાં વધારો થયો છે જેન કારણે સરકારો પર બાહ્ય […]

દેવાદાર પાકિસ્તાનની વધી સમસ્યા,છેલ્લા કેટલાક મહિનામાં અબજો ડોલરનું દેવું વધ્યું

દેવાદાર પાકિસ્તાનની તકલીફ વધી દેશ આટલા કરોડના દેવામાં છેલ્લા કેટલાક સમયમાં વધ્યું દેવું દિલ્હી:પાકિસ્તાન દેશની હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે,તેમની પાસે હવે કોઈ મોટા આવકના સ્ત્રોત રહ્યા નથી, સરકારની કમજોરીના કારણે આખો દેશ ખાડામાં ગયો છે તેમ કહી શકાય. જાણકારી અનુસાર પાકિસ્તાનની ઈમરાન સરકારે સત્તામાં તેના પ્રથમ ત્રણ વર્ષમાં કુલ 34.17 અબજ ડોલરના લોન […]

દેવાના ડુંગરમાં દબાયું પાકિસ્તાન, દરેક પાકિસ્તાની પર 2.35 લાખ રૂપિયાનું દેવુ

દેવાના દળદળમાં ડૂબેલું પાકિસ્તાન પાકિસ્તાન આખો દેશ વેચી નાખે તો પણ દેવુ ભરપાઇ ના થઇ શકે દરેક પાકિસ્તાની પર છે 2.35 લાખ રૂપિયાનું દેવુ નવી દિલ્હી: આતંકવાદીઓના આશ્રયદાતા એવા પાકિસ્તાનની હાલત સતત કફોડી બની રહી છે. દેવાના ડુંગર હેઠળ પાકિસ્તાન સતત દબાઇ રહ્યું છે અને હવે એવું ફસાયું છે કે તેના માટે બહાર નીકળવું પણ […]

કૃષિ કાયદા પરત ખેંચાતા કરન્સી-ડેબ્ટ ક્ષેત્રે પ્રતિકૂળ અસર પડશે: રિપોર્ટ

કૃષિ કાયદા પાછા ખેંચાતા કરન્સી પર થશે અસર ડેબ્ટ ક્ષેત્રે પણ પ્રતિકૂળ અસર પડશે આ પ્રકારની અસરો જોવા મળશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હવે જ્યારે કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા છે ત્યારે તેની અસર કરન્સી બજાર તેમજ ડેબ્ટ બજાર પર પ્રતિકૂળ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. માર્કેટ નિષ્ણાતો અનુસાર તેનાથી ઓવરસીઝ ફંડ ઇન્ફ્લો ઘટવાની શક્યતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code