સૌરાષ્ટ્રમાં વીજળી બીલના બાકી લેણા વસૂલવા દરેક વર્તુળ કચેરીને 276 કરોડનો ટાર્ગેટ અપાયો
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરી સામે અભિયાન ચલાવ્યા બાદ હવે વીજળીના બાકી બીલોની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાના વીજ બીલો બાકી બોલે છે. પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વીજબીલના બાકી રહેતા નાણાં એટલે કે ડેબિટ એરિયર્સનો ભાગ ઘટાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેબિટ એરિયર્સને લીધે વીજ કંપનીને કરોડોનું […]